Skip to content
બેંકિંગ

સોલાર લોન

અમારી પરવડે તેવી સોલાર ફાઇનાન્સિંગ યોજના સાથે ગ્રીન એનર્જી અપનાવો અને ઊર્જાની બચત કરો.

અરજદાર માટે જરૂરી દસ્તાવેજો

છેલ્લા 3 વર્ષનો I.T. રિટર્ન (નકલ)

વીજળી બિલ

રહેણાંક સરનામું પુરાવો

અરજદાર / પરિવારના સભ્યના નામે રહેણાંક મિલકતનો પુરાવો

છેલ્લા 6 મહિનાનો બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ

સેવિંગ્સ એકાઉન્ટ ફરજિયાત

કોટેશન

જામીનદાર માટે જરૂરી દસ્તાવેજો

ફોટો ઓળખ પુરાવો

આવકનો પુરાવો

રહેણાંક સરનામું પુરાવો

તેમના નામે રહેણાંક મિલકતનો પુરાવો

વ્યાજ દર

11.50%

અવધિ: 3 વર્ષ

સોલાર તરફ આગળ વધવા તૈયાર છો?

સ્વચ્છ અને નવીનીકરણીય ઊર્જી અપનાવો અને આજે જ તમારા વીજળી બિલમાં બચત શરૂ કરો!

Accessibility Toolbar