Skip to content
હોમ લોન

હાઉસ મેન્ટેનન્સ માટે

અમારી પરવડે તેવી હોમ લોન યોજના સાથે તમારા ઘરનું જાળવણી અને સુધારણા કાર્ય સરળ બનાવો.

પ્રાથમિક સિક્યુરિટી

મકાન મિલકત પર મોર્ગેજ (Mortgage of the House Property)

વ્યાજ દર

10 વર્ષ – 11%

લોન વિતરણ સમયે પસંદ કરાયેલ વ્યાજ યોજના બાદમાં બદલાવી શકાશે નહીં.

પ્રોસેસિંગ ચાર્જ

0.50%

લોન રકમનો

કેવી રીતે અરજી કરવી

બેંક દ્વારા નિર્ધારિત અરજી ફોર્મમાં યોગ્ય રીતે માહિતી ભરી, અરજદાર(ઓ) અને જામીનદાર(ઓ)ના ફોટોગ્રાફ ચોંટાડી તેમની સહી સાથે નીચે મુજબના દસ્તાવેજો જોડવાના રહેશે:

અરજદાર માટે જરૂરી દસ્તાવેજો:

Accessibility Toolbar